1. Home
  2. Tag "Earthquake"

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  જયપુર : રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ મંગળવારે રાત્રે 11.36 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) […]

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, 2.5ની નોંધાઈ તીવ્રતા

હરિયાણામાં ભૂકંપના આંચકા 2.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં ઝજ્જર:દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ અનુભવાતા હોય છે,જોકે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા વારંવાર અનુભવાતા હોય છે ત્યારે આજે સવારે હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ આંચકા સવારે […]

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ દિલ્હીઃ- દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે  ટાપૂ પ્રદેશ ગણાતા અદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય પહેલા અનેક વખત આ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સવારે 10.27 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું. ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ 220 કિમી હતી. આ […]

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી : ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્ર ભચાઉ નજીક હતું. જિયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR) એ આ જાણકારી આપી. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે ભૂકંપ સાંજે 6.40 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉથી 19 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ ક્ષેત્રમાં 17 મેના રોજ ભૂકંપ પણ આવ્યો હતો, જેની […]

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી

દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. USGS અનુસાર, કેલિફોર્નિયાના પેટ્રોલિયામાં ભૂકંપના આ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. USGS અનુસાર, આ ભૂકંપ પેટ્રોલિયાથી 108 કિમી પશ્ચિમમાં આવ્યો હતો. 22 મેના રોજ સ્થાનિક સમય અનુસાર 00:14:01 વાગ્યે આંચકા અનુભવાયા હતા. […]

ગ્વાટેમાલા અને મેક્સિકોમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

ગ્વાટેમાલા અને મેક્સિકોમાં ભૂકંપ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ દિલ્હીઃ- વિશ્વમાં કેટલાક એવા દેશો છે કે જંયાં સતત ભૂકંપ આવવાની ઘટનાો સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત ગ્લાટેમાલ તથઆ મેક્સિકોમાં ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે.જો કે ધરતીની સપાટીની નીચે 150 માઇલથી વધુના ભૂકંપના ઊંડા હાઇપોસેન્ટરને નુકસાન મ થયું બોવાનું જાણવા મળ્યું  […]

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.5ની તીવ્રતા નોંધાઈ

કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા 5.5ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં આજે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા સૈન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કેલિફોર્નિયામાં ઈસ્ટ કોસ્ટથી 4 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઉંડાઈ 1.5 કિમી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર […]

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ […]

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,6.2 ની તીવ્રતા નોંધાઈ

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા 6.2 ની તીવ્રતા નોંધાઈ દિલ્હી : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. જી હા! જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. જાપાનમાં ભૂકંપ આવ્યા બાદ સુનામીનો ખતરો વધી જાય છે. દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code