દેશના 29 ટકા વિસ્તારમાં ભૂકંપનું સૌથી વધારે જોખમ, ઝોન-5ના વિસ્તારમાં સૌથી વધારે ખતરો
નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં ભારે તબાહી સર્જાઈ હતી. તેમજ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં મોડી રાતના ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભારતના કેટલાક વિસ્તારમાં પણ ધરા ધ્રુજી ઉઠી હોવાનું જાણવા મળે છે. ભારતમાં ભારતીય માનક બ્યુરોએ પાંચ અલગ-અલગ ઝોન પાડવામાં આવ્યાં છે. જેની ભૂકંપને કારણે 29 ટકા વિસ્તારમાં સૌથી વધારે જોખમ છે. બ્યુરો ઓફ […]