1. Home
  2. Tag "Earthquake"

ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું.તેની ઊંડાઈ 97.1 કિમી હતી.હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા […]

અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.1 નોંધાઈ

ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અરુણાચલના તવાંગથી 37 કિમી પૂર્વમાં રાત્રે 2.25 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા દિલ્હી-NCRમાં બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો ભૂકંપની તીવ્રતા

દિલ્હી:રાજધાની દિલ્હી NCRમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું.જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા અનુભવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. ભૂગર્ભમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનને પગલે ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયા છે. જો કે, સદનબીસે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આ આંચકા નોંધાયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરીના […]

કચ્છમાં ફરી એકવાર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, દુધઈ નજીક નોંધાયુ કેન્દ્રબિંદુ

અમદાવાદઃ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં લગભગ 11.41 કલાકે ધરા ધ્રુજી હતી. તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપ […]

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 […]

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ પૂર્વ કટરાથી 97 કિલોમીટરના અંતરે આવ્યો હતો.સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો.લગભગ એક મહિના પહેલા ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઈ

દિલ્હી:દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે.આ ભૂકંપ ફિલિપાઈન્સના મસ્બેટ પ્રાંતમાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે નુકસાન અથવા જાનહાનિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. મળતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code