અમેરિકાના ટેક્સાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી:અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં શુક્રવારે સાંજે મોટા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી.જોકે આ ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી આ ભૂકંપ ટેક્સાસના ઈતિહાસના સૌથી મોટા ભૂકંપમાંનો એક છે. શુક્રવારે સાંજે રાજ્યના પશ્ચિમ ભાગમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.આ વિસ્તારમાં તેલ અને ફ્રૅકિંગ પ્રવૃત્તિ થાય છે.યુએસ જીઓલોજિકલ સર્વે […]