1. Home
  2. Tag "Earthquake"

નેપાળમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા,આટલી હતી તીવ્રતા

નેપાળમાં ભૂકંપના આંચકા સવારે 4.38 કલાકે આવ્યો ભૂકંપ  3.6 ની નોંધાઈ તીવ્રતા દિલ્હી: નેપાળમાં 8 વર્ષના સૌથી ભયાનક ભૂકંપના બે દિવસ બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. આજે સવારે 4.38 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર આ ભૂકંપ નેપાળના કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. સવારે આવેલા આ […]

અફઘાનિસ્તાનમાં ફરી 4.5ની તીવ્રતાનો ભૂકંપ,10 કિલોમીટરની ઊંડાઈ પર હતું કેન્દ્ર

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે,આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા […]

નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા,અત્યાર સુધીમાં 70 લોકોના મોત,પીએમ પ્રચંડે શોક વ્યક્ત કર્યો

દિલ્હી: નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળી […]

ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

ઝારખંડમાં ભૂકંપના આંચકા  3.7 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં  રાંચી: દેશ-વિદેશમાં ભૂકંપની અવારનવાર ઘટનાઑ બનતી હોય છે. ત્યારે ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડની ઉપ રાજધાની દુમકામાં મંગળવારે રાત્રે 3.35 કલાકે જોરદાર અવાજ સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 […]

મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા સોમવારે 23 ઓક્ટોબરે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 04:53 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સોમવારે 4.3ની […]

નેપાળ: કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

કાઠમંડુમાં ભૂકંપના આંચકા 4.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ […]

નેપાળ બાદ હવે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

ઈરાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો,સાત લોકો થયા ઘાયલ

ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા  4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો  ભૂકંપના કારણે લગભગ સાત લોકો ઘાયલ દિલ્હી: ઈરાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.9ની આસપાસ માપવામાં આવી હતી. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ખાનેહ ​​જેન્યાન હતું, તે સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈ પર સ્થિત હતું. મળતી માહિતી મુજબ […]

મહારાષ્ટ્રના સતારામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા નોંધાઈ

મુંબઈ: મહારાષ્ટ્રના સતારા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી આપતા નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું કે સાતારામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્રના સતારામાં સોમવારે રાત્રે 11.36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. Earthquake of Magnitude:3.3, Occurred on 16-10-2023, 23:36:59 IST, Lat: […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ભારતના વિવિધ ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં રવિવારે આવેલા ભૂકંપ બાદ સોમવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધવામાં આવી હતી.જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code