1. Home
  2. Tag "Earthquake"

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,જાણો શું હતી તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઈ લોકો ઘર છોડીને બહાર દોડી ગયા  દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયના માહોલ છવાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ […]

તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 5.3ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી:તાઈવાનના પૂર્વ કિનારે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. થોડા સમય માટે, તાઇવાનની રાજધાનીમાં તમામ ઇમારતો ખૂબ જ જોરદાર રીતે ધ્રૂજી ઉઠી હતી, પરંતુ હજુ સુધી નુકસાન વિશે કોઈ […]

અફઘાનિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંથી દરરોજ ભૂકંપના સમાચારો આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 6:39 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. અફઘાનિસ્તાનમાં આ અઠવાડિયામાં આ બીજો […]

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ રિક્ટર સ્કેલ પર 6.1 ની નોંધાઈ તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું દિલ્હી :અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) એ અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું કે રિક્ટર સ્કેલ […]

અફઘાનિસ્તાન બાદ હવે આંદામાનમાં આવ્યો ભૂકંપનો આંચકો,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પછી રવિવારે 3.20 વાગ્યે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના બે ભૂકંપમાં ડઝનેક લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે […]

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લાંબા સમય સુધી ધ્રૂજતી રહી ધરતી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હીમાં ભૂકંપના આંચકા    બે વખત અનુભવાયા આંચકા  લોકો ઘરની બહાર દોડી ગયા દિલ્હી:રાજધાની દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, ત્યારબાદ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં આવી ગયા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઉત્તરાખંડના ખટીમા સુધી આંચકા અનુભવાયા […]

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા,રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ :હરિયાણામાં રવિવારે રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2.6ની તીવ્રતાના આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં ખેડી સાધ ગામ હતું. પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.1 ની નોંધાઈ તીવ્રતા

આસામમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિસપુર: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.1  માપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે રવિવારે વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે આસામના ધુબરી જિલ્લામાં રવિવારે 3.01 […]

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી: ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, સ્થાનિક સમય અનુસાર 21.59 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર તનિમબાર આઇલેન્ડ રીજન્સીથી 169 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં દરિયાની સપાટીથી 177 કિલોમીટર નીચે હતું. એજન્સીએ કહ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code