1. Home
  2. Tag "ease of doing business"

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસઃ પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ-એલોટમેન્ટ અને જમીન શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજો હવે એક જ જગ્યાએથી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપતો નવતર અભિગમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી. મારફતે અપનાવ્યો છે. જી.આઈ.ડી.સી.ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજોના સંકલન એવા કમ્પોડિયમનું મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલા આ કમ્પોડિયમની ઓનલાઈન સુવિધા […]

અનિયમિતતાના આરોપ બાદ હવે વર્લ્ડ બેંક ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે

અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ બેંકે લીધો મોટો નિર્ણય હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં થાય નવી દિલ્હી: ચીનનું રેન્કિંગ વધારવા માટે ચીન દ્વારા વર્લ્ડ બેંક પર 2017માં દબાણ કરવામાં આવ્યું હતું અને કેટલીક અનિયમિતતાની પણ તપાસ કરવામાં આવી હતી. હવે અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ […]

‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રથમ નંબરે આંઘ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશનો સમાવેશ બીજા સ્થાન પર

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ આંઘ્રપ્રદેશનો પ્રથમ નંબર ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણે અને વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ એ શનિવારના રોજ રાજ્ય વેપાર રિફોર્મ પ્લાન વર્ષ 2019 રેન્કિંગ અટલે કે ઈઝ ઓફ ડૂઈંગમાં અનેક રોજ્યોના રેન્ક જારી કર્યા હતા, દશેમાં કારોબારની સ્થિતિને વધુ શ્રેષ્ઠ બનાવાની દિશામાં બિઝનેસ સુધારાના કાર્યોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code