1. Home
  2. Tag "eat"

એક અઠવાડિયામાં દૂધમાં પલાડેલા કાજૂ ખાઈને દેખો, હેલ્થને મળશે અદભૂત ફાયદા

ડ્રાય ફ્રૂટ્સ ખાવા હેલ્થ માટે ખૂબ સારા માનવામાં આવે છે. કાજૂ, બદામ, અખરોટ અને કિસમિસ સ્વાદ તો આપે છે પણ સાથે હેલ્થને પણ ખુબ ફાયદા કરે છે. તમે પલાળેલી બદામ અને કિસમિસ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પણ પલાળેલા કાજુ પણ ખૂબ જ ફાયદાકારક છે. ફરક એટલો છે કે કાજુ પાણીમાં નહીં પણ દૂધમાં […]

ભૂલી જાઓ છો નાની-નાની વાતો, ડોક્ટરની સલાહ પર ખાઓ આ વસ્તુ, અલ્ઝાઈમર તમારી નજીક નહીં આવે

વિશ્વભરના ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે હળદર હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે જાણો છો કે અલ્ઝાઈમર અને ડિમેન્શિયાના દર્દીઓ માટે પણ હળદર ફાયદાકારક છે. હળદર, જે આદુની પ્રજાતિની છે, તેમાં કર્ક્યુમિન હોય છે. આ કર્ક્યુમિનનો ઉપયોગ હજારો વર્ષોથી ઘણી બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે. ઘણા અમેરિકન અને યુકેના સંશોધનમાં […]

સાંજના સમય ખાવું છે કઈં ચટપટુ, તો ઘરે જ બનાવો આ ટેસ્ટી મૂંગ દાળ કચોરી, જાણો રેસિપી

કચોરી રેસીપીઃ વરસાદની મોસમમાં કંઈક મસાલેદાર ખાવાનું મન થતું હોય તો સરળ રેસિપીને ફોલો કરીને ઘરે જ સ્વાદિષ્ટ કચોરી બનાવી શકો છો. તેને સાંજે ચા સાથે ખાઈ શકો છો. ઘરે બનાવેલી ટેસ્ટી કચોરી તમે સાંજે ચા સાથે ખાઈ શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. વરસાદની સિઝન શરૂ થતાં જ લોકો મસાલેદાર ખાવાનું […]

તમે પણ મસાલેદાર ખાવાના શોખીન છો, તો ઘરે બનાવેલા મિર્ચી વડાને ટ્રાય કરો

તમે પણ કઈંક મસાલેદાર ખાવાના શોખીન છો, તો આ ટેસ્ટી મિર્ચી વડા ઘરે બનાવી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી બનશે. તેને નાસ્તામાં ખાઈ શકો છો. હવે તમે ઘરે રહીને ટેસ્ટી મિર્ચી વડા બનાવી શકો છો. તેને બનાવવા ખુબ જ સરળ છે. ઘણા લોકો એવા છે, જેમને તીખું ખાવાનું ખુબ પસંદ હોય છે. એવામાં તમને […]

જમ્યા પછી ખાઓ આ ખાસ ઘરે બનાવેલ ચોકલેટ, જાણો રેસિપી

દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. આજે એવી રેસિપી વિશે જણાવીએ કે જે ચોકલેટની મદદથી બનાવવામાં આવે છે. તેને બનાવવાની રીત પણ સરળ છે. હવે તમે ચોકલેટ ફજ ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. આવી સ્થિતિમાં, હવે તમે ઘરે જ ખૂબ જ સરળ […]

ફળ કાપીને ખાતી વખતે લોકો વારંવાર કરે છે આ ભૂલો, ધ્યાન રાખો નહીં તો બીમાર થશો

તમે જોયું જ હશે કે ઘણી વખત લોકો ફળોને મીઠા અને ખાટા સ્વાદ આપવા માટે તેના પર મીઠું છાંટતા હોય છે. પણ જાણકારી માટે જણાવી કે જે રીતે મીઠું નાખવામાં આવે છે, ફળમાંથી પાણી નીકળવા લાગે છે અને ફળોના પોષક તત્વો પણ આ પાણીમાંથી જ બહાર આવે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે આવા […]

ઉનાળામાં કિશમિશ પલાળીને ખાઈ શકાય છે? જાણો તેને ખાવાની રીત…

ઉનાળામાં હેલ્દી રહેવા માટે શાકભાજી અને સૂકા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ કિસમિસ અને અંજીર એવા ડ્રાય ફ્રુટ્સ છે જેને લઈને લોકો ઘણીવાર મુંજવણમાં રહે છે કે તેને ઉનાળઆમાં ખાવું જોઈએ કે નહી. સમાચાર અનુસાર, તમે ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાઈ શકો છો, પરંતુ જે લોકોના હાથ-પગ ગરમ રહે છે તેઓએ કાળી કિસમિસ ખાવાનું […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]

ઉનાળામાં લીચી ખાવાના અદ્ભુત ફાયદા, તમારું સ્વાસ્થ્ય રહેશે સંપૂર્ણ રીતે ફિટ

લીચી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં ખૂબ જ સમૃદ્ધ છે. એ વાત કોઈનાથી છુપી નથી કે લોકો પોતાની જાતને ફ્રેશ રાખવા માટે લીચી ખાય છે. કેટલાક ફળ એવા હોય છે જે ફક્ત ઋતુ પ્રમાણે જ મળે છે. જેમ કે કેરી અને લીચી ઉનાળામાં જ મળે છે. લોકો આ ફળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. લીચી એક […]

ખજૂરને પાણીની જગ્યાએ નારિયેળ તેલમાં પલાળી ખાલી પેટ ખાઓ, અઠવાડિયામાં દેખાશે આશ્ચર્યજનક ફાયદા

નારિયેળ તેલમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે. તેના ઘણાબધા ફાયદા વિશે જાણો. હાલમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરરોજ સવારે ખાલી પેટે નાળિયેર તેલમાં પલાળેલી ખજૂર ખાય છે. ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code