1. Home
  2. Tag "eat"

ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

લીચી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, ઉનાળાની ઋતુ આવતા જ લોકો તેનું સેવન ચાલુ કરી દે છે. પણ જરૂરતથી વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઉનાળાની ઋતુ આવતા જ લોકો લીચી ખાવાનું શરૂ કરી દે છે. જણાવીએ કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. લીચીમાં શુગરનું લેવલની માત્રા […]

સવારના નાસ્તામાં ખાઓ મગ દાળની બનેલી આ વાનગીઓ, દિવસભર રહેશો ઉર્જાવાન

સલાડ– એક તાજું અને પૌષ્ટિક મગની દાળનું સલાડ બનાવવા માટે દાળને પલાળીને અને અંકુરિત કરીને અને પછી તેમાં કાકડી, ટામેટા અને બેલ પેપર જેવા સમારેલા શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. હળવા અને હેલ્દી વાનગી માટે લીંબુનો રસ, મીઠું અને મરી ઉમેરો. પકોડા– ક્રન્ચી મૂંગ દાળ પકોડા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તો છે. ડુંગળી, […]

ઉનાળામાં જરૂર ખાઓ સલાડ, આ સલાડ રેસિપીઝને એક વાર જરૂર ટ્રાય કરો

ઉનાળામાં સ્માર્ટ રહેવાનો મતલબ છે એનર્જેટિક અને રેફ્રેશ ફીલ કરવું અને તેના માટે તમારે અંદરથી હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. અહીં તમારા માટે 5 પ્રકારના ટેસ્ટી સમર સલાડ વિશે જણાવ્યું છે. જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. ભારતીય કચુમ્બર સલાડ- આ તાજું સલાડ બારીક સમારેલી કાકડી, ટામેટા, ડુંગળી, લીલા ધાણા, ફુદીનાના પાન, લીંબુનો રસ અને […]

મધ ખાતા પહેલા આ રીતે તેની શુદ્ધતા તપાસો

મધને ખાંડનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. તેમ છતાં, તેને ખાવામાં ડર છે કારણ કે સમસ્યા મધમાં નથી, પરંતુ તેની ગુણવત્તામાં છે. ભેળસેળ વગરનું મધ શોધવું ખૂબ જ પડકારજનક કાર્ય છે. તેથી, અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા મધની શુદ્ધતા ચકાસી શકો છો. અંગૂઠો પરીક્ષણ – તમારા અંગૂઠા પર […]

બદલાતી ઋતુમાં ખાઓ આ ઈજી ડાઈજેસ્ટિવ ફૂડ્સ, બનાવવામાં કોઈ ઝંઝટ નહીં

કેટલાક એવા ફૂડ છે જે સરળતાથી પચી જાય છે અને તમે તેને તમારી ડેલી ડાઈટમાં ઉમેરી શકો છો. દહીં – આ લો-ફાઇબર પ્રોબાયોટિક ફૂડ આઇટમ છે, જે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન A, વિટામિન B2 અને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે. તે ઉચ્ચ જૈવિક મૂલ્ય સાથે પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડ્સ પણ પ્રદાન કરે છે. ઓટમીલ […]

ડુંગળી ખાઓ, બીમારીઓ દૂર ભાગશે અને ચહેરા પર નહીં દેખાય ઉંમરની અસર

ડુંગળી ખાલી શાકભાજીનો સ્વાદ વધારવા માટે જ નહી સ્વાસ્થ્ય જાળવવામાં પણ કામ આવે છે. ડુંગળીમાં વધતી ઉંમરની અસર ઓછી કરવાના ગુણ મળી આવે છે. આ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીની સૌથી મોટી ખાસિયત છે કે તેને કાચી ખાઈને પણ સરળતાથી પચાવી શકાય છે. ડુંગળીમાં ઓછી ચરબી અને સલ્ફર, ફોસ્ખરસ, કેલ્શિયમ, આયર્ન, […]

રાગી અને ચોકલેટથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકો ઉત્સાહથી ખાશે

રાગી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે તેમાં ચોકલેટ મિક્સ કરશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ વધશે. બાળકોની સાથે મોટેરાઓને પણ ટેસ્ટી ચોકલેટ ઉત્સાહપૂર્વક ખાવાનું પસંદ કરશે.  રાગી ચોકલેટ લાડુ- પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર સ્વસ્થ અને સ્વાદિષ્ટ લાડુ રાગીના લોટને શેકીને અને ડાર્ક ચોકલેટને માઇક્રોવેવમાં ઓગાળીને બનાવવામાં […]

સાદું દહીં ખાવાને બદલે આ વસ્તુઓ સામેલ કરો, સ્વાદ બમણો થઈ જશે

દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, અમે તમારા માટે કેટલીક વાનગીઓ લાવ્યા છીએ, જેને તમે દહીંની મદદથી તૈયાર કરી શકો છો. આ વાનગીઓને આરોગવાથી સ્વાદ પણ બમણી થશે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો દહીં અને છાસનો ઉપયોગ […]

બાળકોની જેમ સાન્તાક્લોઝ પણ ખાવાના છે શોખીન,અહીં જાણો કેવા પ્રકારના ખોરાકને ખાવાનું કરે છે પસંદ

આવતીકાલે 25 ડીસેમ્બર છે ત્યારે સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું નાના બાળકોની જેમ જ સાન્તાક્લોઝને દૂધ અને કૂકીઝ […]

હવે મોંઘા શેમ્પૂની નહીં પડે જરૂર,નેચરલી રીતે જ વધશે વાળ,રોજ ખાઓ આ 4 Nuts

ધૂળ, માટી, પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે. અસંતુલિત આહારના કારણે પણ વાળ ખરવા લાગે છે.વાળ ખરવાની સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ પણ ટ્રાય કરે છે, પરંતુ તેમને આ સમસ્યામાંથી રાહત મળતી નથી. એવામાં વાળના વિકાસ અને મજબૂતી માટે ઘણા પ્રકારના નટ્સનું સેવન કરી શકાય છે.નટ્સમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code