1. Home
  2. Tag "ECI"

ECI આજે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે

હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે  કાર્યક્રમમાં નામાંકન ભરવાની તારીખો, મતદાન અને પરિણામોની ઘોષણાનો સમાવેશ થશે નવી દિલ્હીઃ આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, ભારતીય ચૂંટણી પંચ (ECI) શુક્રવારે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં પણ […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

યુપી ચૂંટણી 2022: આગામી 5 જાન્યુઆરીના રોજ તારીખો જાહેર થશે, 800 મહિલા મતદાન મથકો હશે

આગામી વર્ષે યુપી વિધાનસભા ચૂંટણી આ દરમિયાન 800 જેટલા મહિલા મતદાન મથકો હશે 5 જાન્યુઆરીના રોજ તારીખો થશે જાહેર નવી દિલ્હી: આગામી વર્ષે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે આજે ચૂંટણીને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, ઉત્તરપ્રદેશના તમામ પક્ષોએ તેઓને સમયાનુસાર ચૂંટણી યોજવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code