અમદાવાદના ચાંદખેડા ગામમાં આસો સુદ ચૌદસે પરંપરાગત રીતે યોજાય છે ઈકો ફ્રેન્ડલી ગરબા
અમદાવાદઃ શહેર પ્રવેશદ્વાર અને ગાંધીનગર જિલ્લાની સરહદ એટલે કે ચાંદખેડા ગામ ચાંદખેડા ગામમાં દિવાળી કરતા આસો ચૌદસના દિવસે યોજાતા ગરબાનું મહત્વ વધારે છે અંદાજે 1000 વર્ષ ઉપરાંત થી ચાંદખેડામાં ગરબા થાય છે આ ગરબા બ્રહ્માણી માતાના હોય છે આ ગરબા ઇકો ફ્રેન્ડલી હોય છે કાગળના ફુલ અને જુવારના સાઠા માંથી તૈયાર કરવામાં આવે છે. આ […]