શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં
નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]