163 વર્ષ પહેલા સ્કોટિશ અર્થશાસ્ત્રીએ પહેલીવાર રજૂ કર્યું હતું બજેટ, જાણો તેનાથી સંબંધિત રસપ્રદ તથ્યો
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે નાની થેલી. ફ્રેન્ચમાં, આ શબ્દ લેટિન શબ્દ ‘બુલ્ગા’ પરથી આવ્યો છે.તેનો શાબ્દિક અર્થ ‘ચામડાની થેલી’ થાય છે. પ્રાચીન સમયમાં મોટા વેપારીઓ તેમના તમામ નાણાંકીય દસ્તાવેજો એક થેલીમાં રાખતા હતા.એ જ રીતે, ધીમે ધીમે આ શબ્દનો ઉપયોગ સંસાધનો એકત્ર કરવા માટે કરવામાં આવતી ગણતરી સાથે […]