1. Home
  2. Tag "ed raid"

બિહારના વરિષ્ઠ IAS ઓફિસર સંજીવ હંસના ઘર પર EDના દરોડા

પટનાઃ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે બિહારના વરિષ્ઠ IAS અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના ઘર પર દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા દિલ્હી, પુણે અને બિહાર સહિત અનેક સ્થળોએ પાડ્યા છે. રિપોર્ટ અનુસાર, ઈડીએ ઉર્જા વિભાગના મુખ્ય સચિવ સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ […]

બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી સામે EDની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

પટણાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે બિહારના ભોજપુર જિલ્લા મુખ્યાલય આરામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય કિરણ દેવી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ કર્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગેરકાયદે રેતી ખનન કેસમાં કિરણ દેવી અને તેના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવની કથિત સંડોવણી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં […]

કથિત નગરપાલિકા નોકરી કૌભાંડઃ પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમની કાર્યવાહી ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં પણ ED સતત દરોડા પાડી રહી છે. દરમિયાન શુક્રવારે ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળ સરકારના ફાયર મિનિસ્ટર સુજીત બોઝના ઘરે દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ ED ઉત્તર 24 પરગણામાં પણ દરોડા પાડવા ગઈ હતી જ્યાં તેના પર હુમલો થયો હતો. EDની ટીમે કથિત […]

પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહને ત્યાં EDના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યો, રોકડની સાથે હથિયારો મળ્યાં

વિદેશી હથિયારો અને 300થી વધારે કરતુસ મળ્યાં ઈડીના દરોડામાં વિદેશી દારુનો જથ્થો ઝડપાયો ગેરકાયદે ખનન કેસમાં EDના તપાસનો ધમધમાટ નવી દિલ્હીઃ આઈએનએલડીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના નિવાસસ્થાન ઉપર ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીને દિલબાગ સિંહના ઘરમાંથી કુબેરનો ખજાનો હાથ લાગ્યો છે. નોટોના બંડલની સાથે વિદેશી હથિયાર, ત્રણ સોથી વધારે કારતુસ, […]

દિલ્હીઃ AAP સાંસદ સંજય સિંહના સહયોગીઓના ઘર સહિત અનેક સ્થળો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે દિલ્હીના એક્સાઇઝમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા અને સાંસદ સંજય સિંહના કેટલાક સહયોગીઓના પરિસર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ટ્વિટર પર એક […]

કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છેઃ ભૂપેશ બધેલ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં EDની કાર્યવાહી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ સીધી રીતે લડી શકવા સક્ષમ નથી, તેથી ED અને IT દ્વારા લડવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ફરી આવશે. આ છેલ્લું નથી. ચૂંટણી નજીક આવશે તેમ તેમના પ્રવાસ વધશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ધાકધમકી સિવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code