1. Home
  2. Tag "ED raids"

વાપી જંગલના ખેરના લાકડાં કૌભાંડ, EDએ સુરત સહિત 13 સ્થળોએ પાડ્યા દરોડા

વાપી જંગલના ખેરના લાકડાંનો ગુટકા અને કથ્થામાં ઉપયોગ કરાતો હતો, 15 કરોડના લાકડાં વેચી દીધાનો આરોપ, EDએ 30 લાખની રોકડ જપ્ત કરી સુરતઃ વાપીના જંગલમાંથી ખેરના વૃક્ષો કાપીને  વેચાણના કૌભાંડનો ઈડીએ પડદાફાશ કર્યો છે.  ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરીને તેના લાકડાંનો ભૂકો કરીને તેને ગુટકામાં ભેળવી દેવામાં આવતો હતો. ગુટકા અને કથ્થાના વેપારીઓ ખેરના કટિંગ […]

કોલકાતાઃ આરજી કાર હોસ્પિટલ નાણાકીય ‘અનિયમિતતા’ કેસમાં EDના દરોડા

સંદીપ ઘોષના પરિચીતો ઉપર દરોડાનો દોર હોસ્પિટલમાં ઉપકરણ પુરી પાડતી સંસ્થામાં તપાસ કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ ગુરુવારે કોલકાતાની RG કાર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષના નજીકના લોકોના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, EDના અધિકારીઓએ કોલકાતાના તાલા વિસ્તારમાં ચંદન લોહયાના ફ્લેટ અને કાલિંદીમાં તેમની […]

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના […]

ઉત્તરાખંડઃ કથિત વન કૌભાંડ મામલે પૂર્વ મંત્રી હરકસિંહ રાવતની સામે કાનૂની ગાળિયો કસાયો, ઈડીના દરોડા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ ED એ મોટી કાર્યવાહી કરી છે. ED એ હરક સિંહના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો ત્રણ રાજ્યોમાં 16થી વધુ સ્થળો પર EDનું સર્ચ ચાલી રહ્યું છે.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની આ કાર્યવાહી બે […]

પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો થયો, TMC નેતાના ઘરે દરોડા પાડવા ગયા હતા

કલકોતા, પશ્ચિમ બંગાળમાં દરોડા પાડતી વખતે EDની ટીમ પર હુમલો થયો હોવાની જાણકારી મળી છે. પશ્ચિમ બંગાળમાંના સંદેશખાલીમાં દરોડા દરમિયાન (ED)ટીમ પર કથિત રીતે હુમલો થયો હતો. રાશન ઘૌટાલા કૌભાંડમાં ED એ બોનગાંવમાં બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ED પર હુમલા બાદ પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ સુકાંત મજૂમદારનું નિવેદન આવ્યું […]

ઝારખંડ: મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના સંબંધીઓના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી

• ઈડી દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી • આજે સવારથી ઈડીએ શરુ કરી દરોડાની કાર્યવાહી રાંચીઃ EDની ટીમે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુ, સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવ અને તેના ઘણા નજીકના સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા છે. EDની ટીમ બુધવારે સવારે બે વાહનોમાં અભિષેક પ્રસાદના ઘરે પહોંચી હતી અને […]

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ […]

દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે ED ના દરોડા

AAP ધારાસભ્યના ઘરે ED ના દરોડા અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા  આ મામલે પાડવામાં આવી રહ્યા છે દરોડા  દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ બાદ હવે EDની ટીમ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ED હાલમાં મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પાડી રહી છે. EDએ દિલ્હીના એન્ટી કરપ્શન […]

EDના દરોડા : મુંબઈમાં બુલિયન કંપનીના ગુપ્ત લોકરમાંથી 21 મણ સોનું-ચાંદી ઝડપાયું

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈની બુલિયન કંપનીના ગુપ્ત લોકર્સની તપાસ કરી હતી. લોકરમાંથી સોના અને ચાંદીનો ખજાનો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઈડીએ તપાસ દરમિયાન લોકરમાંથી રૂ. 47 કરોડથી વધુની કિંમતનું સોનુ અને ચાંદી જપ્ત કર્યું હતું. દરોડામાં લગભગ 21 મણ સોનું-ચાંદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code