1. Home
  2. Tag "ed"

દિલ્હી દારૂ કૌભાંડમાં 100 કરોડ રૂપિયાની લાંચ અપાયાનો EDનો દાવો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં નવી દારૂ વેચાણ નીતિ સંબંધિત એક કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ગંભીર આરોપ લાગ્યાં છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, સિસોદિયા સહિત ત્રણ ડઝનથી વધુ વીઆઈપીઓએ કથિત રીતે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે 140 મોબાઈલ ફોન […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈડીની કાર્યવાહી તેજ – હવે એમપી અને છત્તીસગઢના 38 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

ભર્ષ્ટાચાર વિરુદ્ધ ઈડીની લાલ આંખ છત્તીસગઢ અને એમપીમાં ઈડીના દરોડા ભોપાલઃ- છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની રહી છે સતત અનેક ઠંકાણાઓ પર દરોડા પાડીને ભર્ષ્ટાચારને ઉઘાડુ પાડવાનું કાર્ય ઈડી કરી રહ્યું છે ત્યારે હવે દિલ્હી મુંબઈ જેવા મહાનગરો બાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઈડીએ તવાઈ બોલાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  […]

દિલ્હીના દારૂ નીતિ પ્રકરણમાં ત્રણ શહેરોમાં 35 સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્‍હી : દારૂ નીતિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ફરીથી સક્રીય થયું છે. દરમિયાન આ કેસમાં દિલ્હી ઉપરાંત હૈદ્રાબાદ અને પંજાબમાં લગભગ 35 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ નીતિ પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરમાં […]

ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની રૂ. 5551 કરોડની સંપત્તિ ઈડી ટાંચમાં લેશે

નવી દિલ્હીઃ ભારતમાં ચાઈનીઝ મોબાઈલનું મોટુ નેટવર્ક છે અને અનેક મોબાઈલ કંપની દેશમાં કાર્યરત છે. જો કે, સુરક્ષા તથા નાણાને ખોટી રીતે ચીનમાં મોકલવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ઈડીને રેડમી અને એનઆઈ બ્રાંડ ધરાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમીની 5551 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

PIF ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારની ખોટી માહિતી આપીને ગલ્ફ દેશમાંથી ફંડ એકત્ર કરતુ હતું

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પ્રચારકો અને સક્રિય સભ્યો ગલ્ફ દેશોમાંથી જકાતના નાણાં એકત્રિત કરે છે. આ માટે શ્રીમંત ઉદ્યોગપતિઓને ભારતમાં મુસ્લિમો પર અત્યાચારની ખોટી વાર્તા જમાણીને નાણા એકત્ર કરતા હતા. આ નાણાની મદદથી ભારતમાં આતંકની પ્રવૃતિઓ ચાલતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પીએફઆઈ શિક્ષણ અને બીમારીના નામે ગરીબોની મદદના બહાને નેટવર્ક મજબૂત કરતુ […]

દિલ્હીમાં દારુ કૌંભાડ મામલે  ઈડીની કાર્યવાહી તેજ બની – વિજય નાયર બાદ હવે સમીર મહેન્દ્રુની ધરકપડ કરાઈ

ઈડીએ દારુ કૌંભાડ મામલે સમીર મહેન્દ્રુની ધરપકડ કરી આ પહેલા ગઈકાલે વિજય નાયરની થઈ હતી ધરકપડ   દિલ્હીઃ- દેશભરમાં જૂદા જૂદા કૌંભાડ મામલે ઈડી જીણવટભરી તપાસ કરી રહી છે ત્યારે હવે દારુના કૌંભાડમાં ઈડીની કાર્ય.વાહી તેજ બનતી જઈ રહી છે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજરોજ  બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં સમીર મહેન્દ્રુની ધરપકડ કરી લધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ […]

PFIની કામગીરી ઉપર સતત એક મહિના સુધી નજર રાખ્યા બાદ અંતે સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની વિવિધ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યોમાં 106 સ્થળો પર દરોડા પાડીને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહીની રૂપરેખા 29 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી […]

બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ અને અર્પિતા ચેટર્જીની 46.22 કરોડની સંપતિ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહાયક અર્પિતા ચેટર્જીની રૂ. 46.22 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં તપાસનીશ એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર શિક્ષક કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટર્જી 21 સપ્ટેમ્બર સુધી […]

દિલ્હીની કોર્ટે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની કાર્યવાહી પર રોક લગાવી

દિલ્હી કોર્ટે સત્યેન્દ્ર જેન સામે કાર્યવાહી રોકી મનીલોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામેની કાર્યવાહી કોર્ટે અટકાવી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગ કેસ સામે સતત કાર્વાહી થઈ રહી છે.જો કે આજરોજ સોમવારે  દિલ્હી કોર્ટે મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી સામે સ્ટે આપવાનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code