1. Home
  2. Tag "ed"

 દારુ કૌંભાડ મામલે CBI બાદ  હવે  ED ની એન્ટ્રી – દિલ્હી , મુંબઈ સહીત 30 ઠેંકાણાઓ પર દરોડા પાડ્યા

દારુ કૌંભાડમાં હવે ઈડીની થઈ એન્ટ્રી દિલ્હી સહીતના 30 ઠેંકાણાઓ પર દરોડા દિલ્હીઃ- દેશભરમાં જીદા જૂીદા કૌંભાડ મામલે ઈડી જીણવટભરી તપાસ કરી રહી છે ત્યારે હવે દારુના કૌંભાડમાં ઈડીની એન્ટ્રી થી છે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજરોજ  મંગળવારે દેશની રાજધાની દિલ્હી એનસીઆર સહીતના ઠેંકાણાઓ પર કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડ્યા છે.  જાણકારી અનુસાર ઈડીએ દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં 20 […]

ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી, Razorpay, Paytm, Cashfree ના સ્થાનો પર દરોડા

Paytm, Razorpay-Cashfree ના સ્થાનો પર દરોડા ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી દિલ્હી:ED એ આજે ​​માહિતી આપી છે કે તેની ટીમે Razorpay, Paytm અને Cashfree જેવા ઓનલાઈન પેમેન્ટ ગેટવેના સ્થળો પર દરોડા પાડ્યા છે.આ દરોડા ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત ઇન્સ્ટન્ટ લોન સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે.આ લોન સ્માર્ટફોન આધારિત એપ્સ દ્વારા આપવામાં […]

ઈડીની તપાસમાં મુખ્તાર અંસારીની 100થી વધારે બેનામી સંપત્તિ મળી

લખનૌઃ બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન લગભગ 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ, દિલ્હી અને ગાઝીપુરમાં અંસારી અને તેના સંબંધીઓના 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. અંસારીના સાંસદ ભાઈ અફઝાલ અંસારીના સરકારી […]

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીમાં વધારો, 215 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં ED એ બતાવી આરોપી  

મુંબઈ:બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે.EDએ અભિનેત્રીને 215 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી બતાવી છે.તાજેતરની માહિતી અનુસાર, EDએ આજે ​​જેકલીન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જેકલીનને પણ વસૂલાતના નાણાંનો ફાયદો થયો છે અને તે જાણતી હતી કે સુકેશ ગુનેગાર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, […]

પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને કોલસા કૌભાંડમાં ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે બીજી તરફ હવે કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ આઠ આઈપીએસ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવતા અઠવાડિયે હાજર રહેવા તાકીદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ કૌલસામાં આઠ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તરેહ-તરેહની […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

‘નેશનલ હેરાલ્ડ’ કેસમાં EDને મળ્યા ખાસ પુરાવાઓ -વધશે કોગ્રેસની મુશ્કેલી

નેશનલવ હેરાલ્ડ કેસમાં ઈડીને મળ્યા ખાસ સબૂત હવે વધશે ફરી કોંગ્રેસની મુશ્કેલીઓ કોલકાતા અને મુંબઈમાં તપાસ દરમિયાન સબૂત મળ્યા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ ચર્ચામાં છે, જેને લઈને ઈડી એ કોંગ્રેસના તમામ સ્થળો પર દરોડા પાડીને જીણવટભરી તપાસ હાથ ઘરી છે આ મામલે રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા અને કોંગ્રસ અધ્યક્ષ સોનિયાગાંઘીને ઈડીએ ઘણી […]

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી, ઓફિસને સીલ મારીને મંજૂરી વગર નહીં કરવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ ઈડીએ રાહુલ ગાંધી અને સોનિય ગાંધીની પૂછપરછ બાદ તપાસ વધારે તેજ બનાવી છે. દરમિયાન EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલય પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીનો સપાટોઃ હેરાલ્ડ હાઉસ સહિત અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દિલ્હીના હેરાલ્ડ હાઉસ પર દરોડા પાડ્યા હતા. EDએ દસ્તાવેજોની શોધમાં નેશનલ હેરાલ્ડના સ્થળો પર દરોડા પાડ્યા. આ દરમિયાન 10 જનપથ પર થયેલી મીટિંગના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી, […]

મની લોન્ડરિંગ કેસ: સંજય રાઉત 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં રહેશે

મુંબઈ:પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.ન્યાયાધીશે કહ્યું કે,અત્યાર સુધીની તપાસ અને તેમાં મળેલા તથ્યોને જોતાં હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે,આરોપીની કસ્ટડી જરૂરી છે, પરંતુ હું 8 દિવસની કસ્ટડી આપવા માટે સહમત નથી.આથી આરોપીને 4 દિવસની ED કસ્ટડી આપવામાં આવી છે. રાઉતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code