1. Home
  2. Tag "ed"

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન વિરુદ્વ દાખલ કર્યો કેસ, FDIના નિયમના ભંગનો આરોપ

ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ EDએ એમેઝોન વિરુદ્વ કેસ દાખલ કર્યો નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ છે. કંપની હાલમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એમેઝોનની વિરુદ્વ ફોરેન એક્સચેન્જ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફ્યૂચર રિટેલની સાથે સોદામાં […]

દેશમાં 24 જેટલી ચાઈનીઝ લોન એપ સામે ઈડી અને સીઆઈડી ક્રાઈમ કરશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. […]

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

વેપારીઓના સંગઠન CAITએ EDને લખ્યો પત્ર માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને CAITએ અમેઝોન વિરુદ્વ કાર્યવાહીની કરી માંગ અમેઝોનની માર્કેટ બગાડતી કિંમતોને કારણે નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ છે: CAIT નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી […]

વીડિયોકોન કેસ: EDએ બેંકના પૂર્વ એમડી ચંદા કોચરના પતિ દીપક કોચરની કરી ધરપકડ

આઇસીઆઇસીઆઇ બેંક અને વીડિયોકોન કેસનો મામલો ઇડીએ ICICI બેંકના ભૂતપૂર્વ એમડી-સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની કરી ધરપકડ ઇડીએ અગાઉ ચંદા કોચર અને પરિવારની 78 કરોડની સંપત્તિ કરી હતી જપ્ત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ICICI બેંક અને વીડિયોકોન કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. Enforcement Directorate (ED) arrests […]

BPSLની વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 4025 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત

મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પીએનબીએ આરબીઆઈને કરી હતી ફરિયાદ ઈડીએ પંજાબ નેશનલ બેંકના ફ્રોડ મામલામાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL)ની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના લગભગ 4025.23 કરોડ રૂપિયાની સ્થાવર (immovable) મિલ્કતોને જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી […]

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર વિજય માલ્યાને જોઈને લોકોએ લગાવ્યા ‘ચોર હૈ-ચોર હૈ’- ના સૂત્રો

ભાગેડું કારોબારી વિજય માલ્યા ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યો હતો. માલ્યાને અહીં લોકોના ગુસ્સાનો સામનો કરવો પડયો તો. માલ્યાને જોયા બાદ ત્યાં હાજર લોકોએ વિજય માલ્યા ચોર હૈ- ના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતુ. ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોયા બાદ જ્યારે વિજય માલ્યા બહાર નીકળ્યો ત્યારે તેની […]

PNB કાંડના આરોપી નીરવ મોદીના 100 કરોડના બંગલાને 110 કાણાં પાડી ડાયનેમાઈડ ભરી ઉડાવી દેવાયો

પીએનબી ગોટાળાના ભાગેડું આરોપી નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢના અલીબાગમાં નીરવ મોદીના બંગલાને ડાયનેમાઈટથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. નીરવ મોદીના બંગલાને તોડી પાડવા માટે થાંભલામાં ડાયનેમાઈટ લગાવવામાં આવ્યો હતો. લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલા ડાયનેમાઈટને બંગલાના થાંભલા અને દીવાલોના છિદ્રોમાં ભરવામાં આવ્યો હતો અને તેને શુક્રવારે રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરીને ધ્વસ્ત કરવામાં […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ દુબઈથી પ્રત્યાર્પિત રાજીવ સક્સેનાને મળ્યા જામીન

દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવેલા અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને જામીન મળી ગયા છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે રાજીવ સક્સેનાને સોમવારે નિયમિત જામીન આપ્યા છે. રાજીવ સક્સેના પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલામાં તેની ઈડી દ્વારા પૂછપરછ થઈ રહી છે. અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ બાદ તપાસ એજન્સીઓને રાજીવ સક્સેનાના […]

બિકાનેર લેન્ડ ડીલ : સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની ઈડી દ્વારા પૂછપરછ, પ્રિયંકા અને માતા મૌરીન સાથે પહોંચ્યા એજન્સીની ઓફિસે

લંડનમાં બેનામી મિલ્કતોને લઈને તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની હવે ઈડી દુબઈમાં વિલાના મામલે પૂછપરછ કરે તેવી શક્યતા છે. તપાસ ટીમ દુબઈમાં 14 કરોડ રૂપિયાની કિંમતની આ મિલ્કતમાં વાડ્રાની ભૂમિકાને લઈને સવાલ પૂછશે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની બિકાનેર જમીન સોદાના મામલે પણ લાંબી પૂછપરછ હાથ ધરાઈ છે. રાજસ્થાનની […]

રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ઈડી કાર્યાલયમાં પૂછપરછ, ત્રીજીવાર થઈ પેશી

રોબર્ટ વાડ્રા શનિવારે ફરી એકવાર ઈડીના કાર્યાલય પહોંચ્યા છે. વાડ્રા સવારે 10-47 કલાકે ઈડીની ઓફિસ પર પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાકની પૂછપરછ બાદ બપોરે 1-47 કલાકે વાડ્રા લંચ માટે બહાર નીકળ્યા હતા. ઈડી શનિવારે પણ રોબર્ટ વાડ્રાની સાથે લંડન ખાતેની તેમની બેનામી સંપત્તિ બાબતે પૂછપરછ કરી રહ્યા છે. એક સપ્તાહમાં આ ત્રીજો પ્રસંગ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code