1. Home
  2. Tag "ed"

કથિત દારુ કૌભાંડમાં EDએ 2 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહેલા કેજરિવાલને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં 2 ફેબ્રુઆરીએ હાજર રહેવા નવું સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ હાજર થયા ન હતા. અગાઉ, આમ આદમી […]

તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ પર EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન નિર્દેશાલયની ટીમ ફરી સક્રિય થઇ છે. જે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ સ્થાને તપાસ કરી રહેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો, ત્યાં આજે ફરી એકવાર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વખતે EDના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોચ્યા હતા. તેમની સાથે CRPF, સુરક્ષા બળના જવાનો સહિત સ્થાનિક પોલીસ […]

દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. અત્યાર સુધી કેજરીવાલ કોઈ સમન્સમાં હાજર થયા નથી. તેણે તેની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો હતો. હવે EDએ નવેસરથી સમન્સ મોકલીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર કેજરીવાલ 18, […]

મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ઈડીએ સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, EDએ વર્ષ […]

ED પર હુમલા બાદ ફરાર TMC નેતા સહજહાં શેખ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી

નવી દિલ્હીઃ રાશન ઘોટાલા મામલામાં શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં દરોડા પાડવા પહોંચી ED ટીમ પર ટીએમસી નેતાના સમર્થકોની ભીડએ હમલો કરી દિધો હતો. 800-1000 લોકોની ભીડને ED અધિકારીઓ સાથે કેંન્દ્રિય સુરક્ષાબલના જવાનોને પણ નિશાનો બનાવ્યા અને ગાડીમાં તોડફોડ કરી હતી. ED અધિકારીઓ પર હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ ટીએમસી નેતા સહજહાં શેખને માનવામાં આવે છે. […]

ઈડીએ ધારાસભ્યના ઘરેથી 5 કરોડ રોકડ, 300 કારતૂસ, દારૂની 100 બોટલો કરી જપ્ત

નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ […]

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ઈડી, 6 ઠેકાણાઓ પર સર્ચ

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિકટવર્તી અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે. શુક્રવારે સવારે ઈડીની ટીમો બારામતી એગ્રોના પરિસર પહોંચી અને તપાસ કરી. ઈડીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કોપરેટિવ બેંક ગોટાળાને લઈને કરવામાં આવી છે, તેમાં મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. […]

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. […]

ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલનું મિશન-24, ગુજરાતથી કરશે પ્રારંભ

નવી દિલ્હી: કથિત શરાબ ગોટાળામાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ મિશન લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે. પાર્ટી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કેજરીવાલ 6 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધાર આપશે. આમ આદમી પાર્ટીના સૂત્રો […]

કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code