1. Home
  2. Tag "ed"

પશ્વિમબંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકની ઈડી દ્રારા દરોડા પાડ્યાના 15 કલાક બાદ કરાઈ ધરપકડ

દિલ્હીઃ  તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં અને અનેક મંત્રીઓને પોતાના શકંજામાં લઈ રહી છએ અને તાબડતોડ કાર્યવાહી કરી રહી છએ આજ શ્રેણીમાં હવે  કથિત રાશન વિતરણ કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી પ્રમાણ એ ઈડી એ 15 કલાકના દરોડા અને સર્ચ બાદ […]

EDએ FEMA હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

જયપુરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ફોરેન એક્સચેન્જ વાયોલેશન (FEMA) તપાસમાં સમન્સ જારી કર્યા છે. આ મામલે અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં વિકાસના કામ ન થઈ શકે એટલા માટે ઈડી દરરોજ સમન્સ મોકલી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઈડીની કાર્યવાહીથી કોંગ્રેસમાં ખળભળાટ […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]

પ.બંગાળ: મ્યુનિસિપલ ભરતીમાં ગેરરીતિના મામલામાં ખાદ્ય મંત્રી રથિન ઘોષની સામે EDની કાર્યવાહી

કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળમાં નગર પાલિકાઓમાં ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં રાજ્યના ખાદ્ય અને પુરવઠા પ્રધાન રથિન ઘોષના નિવાસસ્થાન સહિત પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. કેન્દ્રીય દળોની એક ટુકડીની સાથે તપાસ અધિકારી સવારે લગભગ 6.10 કલાકે ઉત્તર 24 પરગના જિલ્લાના માઈકલનગરમાં રથિન ઘોષના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય […]

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કથિત દારૂ નીતિ મામલે ઈડીએ આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નિવાસસ્થાન ઉપર છાપો માર્યો હતો. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ મામલે કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડી દ્વારા સંજ્યસિંહની લગભગ 10 કલાકની લંબાણ પૂર્વકની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આમ આદમી પાર્ટીના સાંસદના નિવાસસ્થાન […]

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના સીએમ હેમંત સોરેનને સમન્સ, ઈડી કરશે પૂછપરછ

રાંચીઃ- સમગ્રદેશભરમાં તપાસ એજન્સિઓ દ્રારા અનેક મુદ્દે તપાસ તેજ બનાવવામાં આવી રહી છેે આ સંદર્ભે અનેક નેતાઓ અને મોટી હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છએ ત્યારે હવે ઈડીના લીસ્ટમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નામ સામે આવ્યું છે.જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાનના નજીકના સાથી […]

લેન્ડ ફોર જોબ કેસમાં EDની મોટી કાર્યવાહી,લાલુ પ્રસાદ અને પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

દિલ્હી: લેન્ડ ફોર જોબ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે એક મોટી કાર્યવાહીમાં લાલુ પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કથિત ‘જમીનના બદલામાં નોકરી’ કૌભાંડની તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમે આ મામલે લાલુ પરિવારના કેટલાય સભ્યોની પૂછપરછ કરી છે. લાલુ પ્રસાદના પરિવારનું કહેવું છે કે રાજકીય […]

દેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડિંગના બનાવનો શોધી કાઢવા માટે કેન્દ્રની વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ સમગ્ર દેશમાં મોટાયાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાતા આરોપીઓને કાનૂન અનુસાર આકરી કાર્યવાહી થાય તેવી કામગીરી કરવામાં આવી છે. દરમિયાન નવ વર્ષમાં મની લોન્ડિંગ નિવારણ કાયદા હેઠળ અદાલતમાં 31 […]

ઈડીએ પૂણે અને મુંબઈમાં સંજય રાઉત અને તેમના નજીકના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

ઈડીના સંજય રાઉત તથા નજીકના સંબંધીઓને ત્યા દરોડા મુંબઈ તથા પૂણેમાં ઈડીની કાર્યવાહી મુંબઈઃ- દેશભરમાં ગુનાહીત અને લાંચ લેતા અપરાધોના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સખ્ત બનીને કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓછી ઈડીે અનેક મંત્રીઓ નેતાઓ પર કાર્યવાહી કરી છે ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકરણમાં ઈડીની એન્ટ્રી થઈ છે. પ્કરાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે ઈડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code