1. Home
  2. Tag "Edible oils"

ખાદ્યતેલોની આયાત સપ્ટેમ્બરમાં 29 ટકા ઘટીને 10.64 લાખ ટન પર પહોંચી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ભારતની ખાદ્યતેલોની આયાત વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 10,64,499 ટન થઈ છે. ખાદ્ય તેલની આયાતમાં આ ઘટાડો ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્ય […]

ખાદ્યતેલોમાં વધતા જતા ભાવ વધારાને અંકુશમાં વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયુ હોવા છતાં સિગતેલના ભાવમાં પણ અસામાન્ય વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં છેલ્લા કેટલાક સમયથી રેકર્ડબ્રેક અને બેફામ તેજીને પગલે ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ આગામી […]

તહેવારોની મોસમ આવે તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારાનો ડામ

રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવ પણ ઉંચકાયા છે. વધતા જતા ભાવને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code