ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 931 શાળાઓ વહિવટ ઈન્ચાર્જ શિક્ષણાધિકારીથી ચાલે છે
ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની 931 પ્રાથમિક શાળાઓ અને 1.80 લાખ વિદ્યાર્થીઓ હોવા છતાં મહત્વની એવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ભરાતી નથી. તેથી 931 શાળાઓ અને 1,80,000 વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થઈ રહી છે. છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે, જિલ્લા શિક્ષણાધિકારીને ચાર્જ સોપાયો છે. પરંતુ ઈન્ચાર્જ અધિકારી પાસે જ એટલી […]