દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.
નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને? તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]