ગુજરાતની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે: શિક્ષણમંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે મંથન કરવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બે દિવસની સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે. શિક્ષણની સાથે છાત્રોમાં […]