આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?
8 એપ્રિલ એટલે કે સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્રી અમાસના દિવસે થવાનું છે. જ્યોતિષીઓ પ્રમાણે, સૂર્યગ્રહણ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે લાગે છે , જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેનાથી સૂર્યની દ્રષ્ટિ પૂર્ણપણે અથવા આંશિકપણે બાધિત થઈ જાય છે. […]