રસ્તા પર જામ થતા ટ્રાફિકની અસર બાળકો પર થાય છે, જાણો આ બબાતનું સંશોધન શું કહે છે
ટ્રાફિકથી બાળકોની યાદશક્તિ નબળી પડે છે બાળરકોનું ફોકસ એભ્સાયર પરથી હટે છે એક રિસર્ચ પ્રમાણે રસ્તા પર જામ થતું ટ્રાફિક બાળકોના વિકાસમાં અવરોઘીત સાબિત થાય છે તેની સીધી એસર બાળકોના મગજ પર પડતી જોવા મળે છે.સ્પેનની બાર્સેલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થનાં સંશોધકોએ બાર્સેલોનાની 38 શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો પર ા અભ્ાસ હાથ ઘર્યો હતો જેમાં […]