1. Home
  2. Tag "Effort"

વૈજ્ઞાનિકોને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયત્નો માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના  ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પરિદ્રશ્ય પર ચર્ચા તથા સંશોધન  અને વિકાસ કાર્યક્રમોને નવેસરથી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અનુસંધન નેશનલ […]

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે […]

દેશના ખૂણે ખૂણા સુધી કનેક્ટિવિટી ઊભી કરવા પ્રયાસઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં આજે મહત્વના સંસદીય કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલે સોશિયલ મીડિયા પર ગૃહના સભ્યો દ્વારા તેમના વિરુદ્ધ થયેલી ટિપ્પણીને મુદ્દે તપાસ કરાવવા માંગણી કરી હતી. રાજ્યસભામાં ગ્લોબલ વોર્મિંગ મુદ્દે ચર્ચા હાથ ધરાશે. તો લોકસભામાં પ્રશ્નકાળમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ એક […]

UNમાં હિન્દીને સત્તાવાર રીતે ભાષા તરીકે સામેલ કરવાના મોદી સરકારના પ્રયાસ

નવી દિલ્હી: ફિજીના નાડીમાં આગામી વિશ્વ હિન્દી પરિષદ 15-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસંગે 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સના માસ્કોટ અને વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે. થોડી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં સમય લાગશે. જયશંકરની […]

દેશમાં 2021થી શિક્ષણ નીતિ લાગુ કરવાની કેન્દ્ર સરકારની કવાયત

દિલ્હીઃ આગામી વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની દિશામાં કવાયત શરૂ કરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો-9 થી ધો-12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. ધો-9 થી ધો-12ને આઠ સેમેસ્ટરમા વિભાજીત કરીને દર છ મહિને પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનુ જાણવા મળે છે.. નવી શિક્ષણ નીતિ સંભવત: આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code