સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા આજથી આઠ શહેરોમાં યોજાશે ‘મિલેટ મહોત્સવ‘: કૃષિ મંત્રી
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારતના પરંપરાગત જાડા ધાન્યો (શ્રીઅન્ન)ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહિત કર્યા છે. માનવ સ્વાસ્થય માટે આવશ્યક શ્રીઅન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારે તા. 1 થી 3 માર્ચ, 2024 દરમિયાન ત્રિ-દિવસીય “મિલેટ મહોત્સવ”નું આયોજન કર્યું છે. સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા બાદ ગાંધીનગર ખાતે પહોંચતાની સાથે […]