1. Home
  2. Tag "eknath shinde"

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]

CMને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું, અનંત-રાધિકા પણ સાથે જોવા મળ્યા.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લગ્નના કાર્ડ આપવાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે […]

એકનાથ શિદેએ NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને આપ્યું સમર્થન, કહી આ વાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શુક્રવારે એનડીએની બેઠકમાં હાજરી આપી હતી. આ ઓપન ફોરમમાં તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફેવિકોલ જેવું છે. જે તૂટશે નહીં. શું કહ્યું એકનાથ શિંદે? સીએમ એકનાથ શિંદેએ મંચ પરથી કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે, રાજનાથ સિંહ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને એનડીએ સંસદીય દળના […]

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની […]

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

હવે ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે,ઉસ્માનાબાદનું નામ પણ બદલાયું

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલાયા  ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે એમવીએ સરકારે નામ બદલવાનો લીધો હતો નિર્ણય  મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવામાં આવ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની સૂચના બહાર પાડી છે. શુક્રવારે રાત્રે મહેસૂલ વિભાગ દ્વારા […]

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હી :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના પરિવાર સાથે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના પિતા સંભાજી શિંદે, પત્ની લતા શિંદે, સાંસદ અને પુત્ર શ્રીકાંત શિંદે, પુત્રવધૂ રૂશાલી શિંદે અને પૌત્ર રુદ્રાક્ષ હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એકનાથ શિંદે સાંજે 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહને મળવાના […]

શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code