1. Home
  2. Tag "eknath shinde"

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ , 18 મંત્રીઓનો સમાવેશ – રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા

મહારાષ્ટ્ર સરકારની એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ 18 મંત્રીઓનો સમાવેશ  રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારના એકનાથ શિંદે કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ કેબિનેટમાં 18 મંત્રીઓનો સમાવેશ કરાયો છે  જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિંદે જૂથ અને ભાજપ કેમ્પના  નવ-નવ  આમ કુલ 18 મંત્રીઓને રાજભવનમાં   શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કેલ કેબિનેટ વિસ્તરણ […]

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું […]

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકોઃ ભત્રીજા નિહાર ઠાકરેએ સીએમ શિંદેને સમર્થન આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર શિંદે એકનાથ ઠાકરેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. નિહાર ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુમાધવનો પુત્ર છે. આ પહેલા બાળ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા ઠાકરે પણ એકનાથ શિંદેને મળી હતી. સ્મિતા ઉદ્ધવના મોટા ભાઈ જયદેવની પૂર્વ પત્ની છે. જો કે, […]

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ લીધા શપથ, ફડણવીસ બન્યા ડેપ્યુટી CM

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યા બાદ એકનાથ શિંદેએ આજે મુખ્યમંત્રીપદના શપથ લઈને રાજ્યની ધૂરા સંભાળી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને મુખ્યમંત્રીપદના પદના શપથ લેવડાવ્યા હતા. જેપી નડ્ડા અને ભાજપના હાઈકમાન્ડના નિર્દેશ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને […]

રાજ્યની જનતાને અપેક્ષા પૂર્ણ કરવા દિવસ-રાત કામ કરીશું: એકનાથ શિંદે

મુંબઈઃ અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યા વિશે ઉદ્ધવ ઠાકરેને ધણી વખત રજૂઆત કરી હતી પરંતુ તેમણે અમારી ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નથી. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવાનું કામ કરીશું. તેમજ રાજ્યની જનતાએ જે અપેક્ષા રાખી છે તેને પૂર્ણ કરવા માટે અમે દિવસ-રાત મહેનત કરીશું. તેમ મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે ભાજપ અને દેવેન્દ્ર […]

રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)નો દાવો સાચો પડ્યો, મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત આવ્યો છે અને શિંદેજૂથને ભાજપ દ્વારા સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જમાવ્યું હતું. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે બનશે તેવો દાવો કર્યો હતો. જે […]

કોને કેટલા મંત્રી પદ મળશે આ બાબતે બીજેપી સાથે થશે ચર્ચા, અફવાઓ પર ધ્યાન ન આપવું – એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ

એકનાથ શિંદે એ મંત્રી પદને લઈને કર્યું ટ્વિટ કોને કેટલા મંત્રી પદ મળશે આ બાબતે બીજેપી સાથે થશે ચર્ચા મુંબઈઃ- મહારાષ્ટ્ટરના રાજકરણમાં ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું ટ્વિટ સામે આવ્યું છે તેમણે ટ્વિટ કરીને મંત્રીપદ વિશેની વાત કરી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી […]

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએઃ એકનાથ શિંદે

અમને 50 ધારાસભ્યોનું સમર્થન અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું સીએમ ઠાકરે સંપર્કમાં રહેલા ધારાસભ્યો અંગે ખુલાસો કરે મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ શિંદે જૂથને પત્ર લખીને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાલાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code