ગુજરાત બાર કાઉન્સિલે 110 વકીલોના મૃત્યુ થતાં તેમના વારસદારોને 2.75 કરોડ વળતર ચુકવાયું
અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા 110 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા છે. બીજી તરફ રિન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓને વહેલીતકે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા જણાવ્યું છે. નહીં તો ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર થશે તેમ જણાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યુ હતું […]