1. Home
  2. Tag "elderly couple"

બ્રિટેનમાં સામાન્ય દેખાતી મૂર્તિઓએ વૃદ્ધ દંપતિને બનાવી દીધું કરોડપતિ

દિલ્હીઃ કેટલાક લોકો જૂની ચીજોનો સંગ્રહ કરે છે. આ માટે તેઓ મોટી કિંમત પણ ચુકવવા તૈયાર રહે છે. વર્ષો જૂની મૂર્તિઓ, સિક્કા અને અન્ય વસ્તુઓ ઉંચી કિંમતમાં વેચાય છે. ક્યારેક-ક્યારેક તેની કિંમત એટલી વધારે હોય છે કે, જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ઈંગ્લેન્ડમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં બે વર્ષો જૂની મૂર્તિઓ પડી હતી. દંપતિ […]

અમદાવાદઃ નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથી કંટાળી કરી આત્મહત્યા

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. નિવૃત્ત પ્રોફેસર કિડનીની બીમારી અને તેમની પત્ની કેન્સરની બીમારીથી પીડિતા હતા. પોલીસને એક સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. નિવૃત્ત પ્રોફેસર સાહિત્ય પણ લખતા હતા. તેમના આત્મહત્યાને પગલે સાહિત્યકારોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના […]

ગાઝીયાબાદમાં ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને 6 મહિનામાં રકમ પરત કરવાનું આપ્યું વચન

દિલ્હીઃ ગાઝીયાબાદમાં લૂંટની વિચિત્ર ઘટના સામે આવી હતી. ચાલ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને બંધક બનાવ્યા બાદ રોકડ અને દાગીના મળીને લગભગ સાડા પાંચ લાખની લૂંટ ચલાવી હતી. જો કે, ફરાર થતા પહેલા લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને માફી માંગીને છ મહિનામાં રકમ અને દાગીના પરત આપવાનું વચન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીયાબાદના રાજનગરમાં વૃદ્ધ વેપારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code