1. Home
  2. Tag "elected"

હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે.  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી […]

પ્રોફેશનલ ગોલ્ફ ટુર ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કપીલ દેવ ચૂંટાયા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI)ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. કપિલ દેવ  2021 માં બોર્ડના સભ્ય બન્યા હતા અને પીજીટીઆઈના ઉપ-પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તે એચઆર શ્રીનિવાસનનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 65 વર્ષીય કપિલ દેવે કહ્યું, “ભારતીય પ્રોફેશનલ ગોલ્ફરો […]

લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં

નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી […]

ખેડુતોની સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રનો દબદબો, દિલપ સંઘાણી ચેરમેન તરીકે બીન હરિફ ચૂંટાયા

અમદાવાદઃ દેશની ખેડુતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇફ્કોના ચેરમેન તરીકે ફરીવાર દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા જ યોજાયેલી ડિરેક્ટરપદની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી. ઈફ્કોની ચેરમેન અને […]

સોનિયા ગાંધી હિમાચલથી સાંસદ તરીકે ચૂંટાય તેવી શક્યતા, કૉંગ્રેસને મળશે રાજ્યસભાની 10 બેઠકો

નવી દિલ્હી: કોંગ્રેસને ખાતામાં રાજ્યસભાની દશ બેઠકો જવાની છે. તેમાંથી એક-એક બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશથી છે. તો તેલંગાણામાં બે અને કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓ રાજ્યસભામાં જશે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસે લગભગ નક્કી કરી લીધું છે કે આગામી દિવસોમાં કોને રાજ્યસભામાં તેઓ મોકલશે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને […]

ભારત 2022-24 માટે એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝના અધ્યક્ષ તરીકે ચૂંટાયું

નવી દિલ્હીઃ ફિલિપાઈન્સના મનીલા ખાતે તાજેતરમાં યોજાયેલી એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકમાં ભારતને 2022-2024 માટે એસોસિયેશન ઓફ એશિયન ઈલેક્શન ઓથોરિટીઝ (AAEA)ના નવા અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યું છે. ચૂંટણીઓ પર કમિશન, મનીલા AAEAના વર્તમાન અધ્યક્ષ હતા. એક્ઝિક્યુટિવ બોર્ડના નવા સભ્યમાં હવે રશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, તાઈવાન અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ભારતના ચૂંટણી પંચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code