1. Home
  2. Tag "ELECTION 2024"

ઈન્દિરા-રાજીવના વારસાનું અપમાન છે કાસ્ટ સેન્સસ, રાહુલ ગાંધી પર કૉંગ્રેસના મોટા નેતાએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેશ ખુલીને સામે આવી રહ્યો છે. આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો વાયદો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની જ પાર્ટીના એક મોટા નેતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કાસ્ટ સેન્સસની માગણી સાથે રાહુલ ગાંધી લોકોને વાયદો કરી રહ્યા છે કે જો સત્તામાં આવશે, તો તેઓ ખુદ […]

સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ […]

લોકોને વ્હોટ્સએપ પર વિકસિત ભારતવાળા મેસેજ મોકલવાનું બંધ કરો, ચૂંટણી પંચનો સરકારને આદેશ

નવી દિલ્હી: વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતા વ્હોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે રોક લગાવી છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા અને આદર્શ આચાર સંહિતાને લાગુ કરવા છતાં સરકારની સિદ્ધિઓ વાળા મેસેજ હજી પણ નાગરિકોને ફોન પર મોકલાય રહ્યા છે. તેના પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બનાવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કાના મતદાનના એક મહિના પહેલા જ પાર્ટીએ આ મહત્વનો નીર્ણય લીધો છે. પ્રથમ તબક્કા માટે 19મી […]

વરુણ ગાંધી માટે માતા મેનકા ગાંધી કરશે ત્યાગ!

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદની બેઠકો પર પહેલા જ તબક્કામાં વોટિંગ થવાનું છે. તેમ છતાં હજી સુધી આ મહત્વની બેઠકો પર અત્યરા સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી નથી તેમાં સૌથી મહત્વની અને ચર્ચિત બેઠક પીલીભીતની છે. આ બેઠક પરથી સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. તેમને લઈને અત્યાર સુધી સ્થિતિ […]

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર હવે રોક લગાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું-રોકથી ચૂંટણી પર પડશે અસર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે અને તેમની નિયુક્તિને પડકારનારી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તબક્કામાં આવીને નિયુક્તિ પર રોક લગાવવાથી માત્ર ચૂંટણીઓ પર જ અસર નહીં થાય, પરંતુ આનાથી અરાજકતા પણ પેદા થશે. જો કે સુપ્રીમ કોર્ટે નિયુક્તિની પ્રક્રિયા પર […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય […]

લોકસભા ચૂંટણીઃ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ઉપર 40 હજાર વ્યક્તિઓની ટીમ સતત નજર રાખશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. કંપની ચૂંટણી દરમિયાન ગેરમાર્ગે દોરનારા સમાચારો, ફોટા અને વીડિયો પર […]

વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ

લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે. વારાણસી […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ વખત પત્રકારો સહિત 11 ક્ષેત્રના કર્મચારીઓ પોસ્ટલ બેલેટની મતદાન કરી શકશે

નવી દિલ્હીઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં સેવા મતદારો ઉપરાંત, ભારતના ચૂંટણી પંચે 11 વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પણ પ્રદાન કરી છે.  લોકસભા ચૂંટણીમાં પહેલીવાર મીડિયાકર્મીઓને પણ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું છે. વીજળી-પાણી, રોડવેઝ-મેટ્રો, ડેરી, ફાયર ફાઈટર, મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code