1. Home
  2. Tag "ELECTION 2024"

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કાનું 57 બેઠકો ઉપર શનિવારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું ચૂંટણી પ્રચાર ગુરુવારે સમાપ્ત થઈ ગયું છે. આ સાથે છેલ્લા બે મહિનાથી પ્રચારને લગતી રાજકીય ગતિવિધિઓ પણ થંભી ગઈ છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યોમાંથી 904 ઉમેદવારો મેદાનમાં છે. સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા અને […]

વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, માનવ મેદની ઉમટી

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકસભા બેઠક વારાણસી પહોંચ્યાં હતા. અહીં તેમણે વિશાળ રોડ-શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમડી પજ્યાં હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયાની પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બનાવવામાં […]

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે […]

ચૂંટણીપંચ સમક્ષ જે.પી.નડ્ડા અને અમિત માલવીયા સામે કોંગ્રેસે કરી ફરિયાદ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાલ સમગ્ર દેશમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીત માટે કવાયત શરૂ કરી છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભા અને રેલીઓએ ઉપર હરીફ સામે આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ભાજપાના રાષ્ટ્રીય અધિયક્ષ જે.પી.નડ્ડા અને અમિલ માલવીયા […]

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

ખેડબ્રહ્મા : રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ, […]

‘દેશ શું શરિયાના આધારે ચાલશે?’, અમિત શાહનો કોંગ્રેસને અણિયારો સવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્ર બનાવવાનું કામ અલ્પસંખ્યકો અને ચરમપંથીઓને સોંપ્યું હતું. તેમણે પર્સનલ લોને પ્રોત્સાહિત કરવા અને દેશને તૃષ્ટીકરણની રાજનીતિમાં પરત લાવવા માટે સૌથી જુની પાર્ટી કોંગ્રેસે કામ કરી રહી છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપાએ તેની સામે ચૂંટણી લડનારાઓના ઈરાદાઓ ખુલ્લા પાડવા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યાં હતા. ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર […]

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code