1. Home
  2. Tag "Election Boycott"

વાઘોડિયામાં 9 મીટરનો મંજુર થયેલો રોડ નાનો બનાવાતા લોકો ચૂંટણી બહિષ્કાર કરશે

વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ પર વીએમસી દ્વારા 9 મીટરનો રોડ મંજૂર કરવામાં આવેલો હતો, છતાં 4 મીટરનો નાનો રોડ બનાવાતા 12 જેટલી સોસાયટીના રહિશો ઉગ્ર વિરોધ કરીને ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. સોસાયટીના રહિશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવતા પોલીસ દોડી આવી હતી. અને બેનરો ઉતરી લીધા હતા. પોલીસની કામગીરી સામે […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

રાધનપુરના લોટીયા-ઠીકરિયા ગામના લોકો પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીનો બહિષ્કાર કરશે

પાટણઃ જિલ્લાના રાધનપુર તાલુકો વિકાસમાં પછાત ગણાય છે. તાલુકાના અનેક ગામડાંઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. જેમાં તાલુકાનું  લોટીયા-ઠીકરિયા ગામ અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. ગ્રામજનોને છેલ્લા 7 મહિનાથી પીવાનું પાણી મળતું નથી,અને જે પાણી મળે એ ખારું મળતું હોવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા  છે. આ બંને ગામ નર્મદા નહેરથી વંચિત છે. નર્મદાના પાણી […]

અમદાવાદના નાના ચિલાડો ગામના પ્રાથમિક પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક નજીક છે, ત્યારે લોકો પોતાના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા માટે સત્તાધિશોનું નાક દબાવતા હોય છે. ચૂંટણી એક એવો મોકો છે. કે, કોઈપણ રાજકીય નેતાઓને પણ મતદારોના શરણે જવાની ફરજ પડતી હોય છે. અમદાવાદ શહેરના નાના ચિલોડાના ગ્રામજનોએ પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code