ઈલેક્ટોરલ બોન્ડ અંગેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચનાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) મારફતે તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં તે કાનૂની માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે […]