1. Home
  2. Tag "ELECTORAL BOND CASE"

11 દિવસમાં 3300થી વધારે ચૂંટણી બોન્ડ વેચાયા, સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ દાખલ કર્યું એફિડેવિટ

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે બુધવારે ચૂંટણી બોન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં 15 માર્ચ, 2024 સુધીમાં ખરીદવામાં આવેલા અને વટાવાયેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે. એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, 1 એપ્રિલ, 2019થી લઈને તે વર્ષ 11 એપ્રિલ સુધીમાં કુલ 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1609 […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઈએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટે કહ્યું- કવર ખોલીને ડેટા આપો

નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેંકે જ્યારે વિગતો આપવા માટે વધુ સમયની માગણી કરી, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે આખરે મુશ્કેલી ક્યાં આવી રહી છે? સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે પહેલા જ એસબીઆઈને આંકડા એકઠા કરવાનું કહ્યું હતું. તેના પર અમલ કરવો પડશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code