બ્રિટનની કંપનીએ વિશ્વના સૌથી ઝડપી ઈલેક્ટ્રીક વિમાનનું સફળ પરિક્ષણ કર્યું
વિશ્વના સૌથી ઝડપી ઈલેક્ટ્રોનિક વિમાનનું સફળ પરિક્ષણ ઓટોમોબાઈલ કંપની રોલ્સ રોયલ્સ દ્રારા આ પરિક્ષણ કરાયું વિમાનની સ્પિડ પ્રતિ કલાકની 300 માઈલ છે જે પ્લેન ફોર પર અંજામ આપવામાં આવ્યો છે તેનું નામ આયનબર્ડ રખાયું આજે સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રોનિક વાહનો રસ્તા પર દોડતા જોવા મળી રહ્યો છે, પર્યાવરણને સુરક્ષિત રાખવાની દ્રષ્ટિએ હવે કેટલાક દોશો આ દીશામાં […]