રાજકોટમાં ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ,રાજકોટવાસીઓને દર 6 મિનિટે મળશે નવી બસ
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ દર 6 મિનિટે મળશે નવી બસ રાજકોટ :રાજકોટવાસીઓ માટે હવે સરકારે નવી બસ સેવા શરૂ કરી છે, રાજકોટ શહેરમાં પણ ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે લોકો બસમાં મુસાફરી કરતા હશે તે લોકોને ખુબ મોટો ફાયદો થશે. રાજકોટ મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી ઈલેક્ટ્રિક બસ […]