પોરબંદર; પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ થયું
એકવાર 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યા પછી, ભારતીય રેલવે ભારતીય પાવર સેક્ટરમાં ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને દેશ માટે તેના નૂર અને પેસેન્જર સેગમેન્ટને વિકસાવવાની વિશાળ તક છે. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (કોર) હેઠળના રેલવે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર સેક્શન (RKM 32.07 ::TKM 50.27:) વિભાગને ચાલુ કરીને વધુ એક એક ઉપલબ્ધિ […]