1. Home
  2. Tag "Electricity Bill"

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

યુપીના લોકો માટે સારા સમાચાર,યોગી સરકારની આ યોજનાથી હવે વીજળીનું બિલ ભરવું સરળ બનશે

લખનઉ: ઉત્તર પ્રદેશના કરોડો વીજ ગ્રાહકો ટૂંક સમયમાં બેંકો દ્વારા સરળતાથી તેમના વીજ બિલની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત રાના પે, BLS ઈન્ટરનેશનલ, સહજ, વયમટેક અને સરલ સહિત રાજ્યની ઘણી મોટી કંપનીઓ દ્વારા બિલ કલેક્શન અને ડિપોઝીટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર ટૂંક સમયમાં આ સિસ્ટમ શરૂ કરવા […]

ભરૂચઃ નગર સેવા સદનનું બીલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વીજ કંપનીએ વીજ ચોરી અટકાવવાની સાથે બાકી બીલની ઉઘરાણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભરૂચ નગર સેવા સદન કચેરીનું બિલ બાકી હોવાથી વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સ્ટીટ લાઈટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં છે. ભરૂચ નગર સેવા સદન કચેરીનું વીજ જોડાણ કપાતા […]

વડોદરામાં અંધારપટઃ બાકી વીજ બિલ મામલે નવ ઝોનમાં અંધારપટ છવાયો

અમદાવાદઃ વડોદરાના ડભોઈમાં નગરપાલિકાની બેદરકારીને કારણે નગરમાં અંધારપટ છવાયો છે. જેના પિરણામે નગરજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો છે. વીજ વિભાગ દ્વારા બાકી બિલ મામલે કાર્યવાહી કરીને સ્ટ્રીય લાઈટનું કનેક્શન કાપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં પણ લગભગ 9 ઝોનમાં વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતના બજેટ પહેલા વીજ કંપનીઓએ વીજબિલમાં પ્રતિ યુનિટે 20 પૈસાનો વધારો કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીની સાથે જ નાગરિકો પર કરવેરાનું ભારણ પણ વધતું જાય છે. રાજ્યના અમદાવાદ સહિત ચાક શહેરોના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ ધરખમ વધારો કરાયા બાદ ગુજરાત સરકારની માલિકીની વીજ કંપનીઓએ વીજબિલમાં પ્રતિ યુનિટે 20 પૈસાનો વધારો ઝીંક્યો છે. તેના લીધે 1.40 કરોડ વીજ ગ્રાહકો પર ભારણ વધશે, એટલે કે, ગ્રાહકોના માસિક બિલમાં […]

બ્રિટનમાં પણ ‘કેજરીવાલ ફોર્મ્યુલા’,વીજળીના બિલ પર યુકેના પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે આપ્યું આ વચન 

12 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ મોટી જાહેરાત કરી છે. તેણે ઘરના વીજળીના બિલમાં લગભગ 200 પાઉન્ડનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે.વાસ્તવમાં, આમ આદમી પાર્ટીની સત્તા હેઠળ દિલ્હી-પંજાબમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી યોજાઈ રહી છે.આમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code