1. Home
  2. Tag "electricity demand"

ઉનાળાની ઋતુમાં દિવસ અને રાત બંને સમયે વીજળીની માંગ પર્યાપ્ત રીતે પૂરી થવાની સરકારને આશા

ભારત સરકારે એપ્રિલ, મે અને જૂન 2024ના મહિના દરમિયાન ઉનાળાની વીજ માંગને પહોંચી વળવા માટે તેની આગોતરી યોજના હેઠળ પહેલાથી જ પગલાં લીધાં છે. ઉત્પાદન માટે સંપૂર્ણ ક્ષમતા પૂરી પાડવા માટે આયાત-કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ માટે વિભાગ 11 માર્ગદર્શિકા, પાવર પ્લાન્ટનું આયોજિત જાળવણી કાર્ય ચોમાસાની સિઝનમાં ખસેડવામાં આવ્યું, થર્મલ જનરેશન યુનિટના આંશિક અને ફરજિયાત કાપને […]

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ […]

ગુજરાતમાં ખેડુતોને સિંચાઈ માટે પુરા આઠ કલાક વીજળી આપવાની માગ સાથે ટ્રેકટર રેલી યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે તેવા ખેડુતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. હાલ સિચાઈ માટેના પાણીની ખાસ જરૂર છે, પરંતુ વીજળીના ધાંધિયાને કારણે ખેડુતો બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં સિંચાઈ કરી શક્તા નથી.  ખેતી માટે આઠ કલાક વીજળી નહી આપતા ખેડુતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code