અમદાવાદમાં હવે ઘન કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે
ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનશે, AMCએ ખાનગી કંપની સાથે કર્યા MOU, કચરાને બાળીને લીજળી ઉત્પન્ન કરીશે અમદાવાદ: શહેરમાં રોજબરોજ ચાર હજાર ઘન કચરો એકઠો થાય છે. ઘન કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે એએમસીના સત્તાધિશોએ એક ખાનગી કંપની સાથે એમઓયુ કરીને કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો નિર્ણય લેવાયો છે. આમ […]