રાજ્યમાં અસહ્ય મોંઘવારીને લીધે ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો
અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વધતા જતી મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વેચાણમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી રીતે જોઇએ તો બે વર્ષ કોરોનાના બાદ કરીએ તો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019માં એસી સહિતના અન્ય […]