ભારતે છેલ્લા આઠ વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરીઃ રાજીવ ચંદ્રશેખર
નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા-ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બેંગલુરુમાં રૂ. 180 કરોડના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (EMC)ની સ્થાપના માટે મંજૂરીની જાહેરાત કરી હતી. EMC 2.0 યોજના હેઠળ કર્ણાટકના ધારવાડમાં કોતુર-બાલુર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપવામાં આવનાર ક્લસ્ટર 18,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ઉપરાંત, તે ટૂંક સમયમાં રૂ. 1,500 […]