અમદાવાદના ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધી એલિવેટેડ કોરિડોર નિર્માણ પામશે
અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારો થવા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતાં સરખેજ ગાંધીનગર નેશનલ હાઇવે પર વિવિધ અન્ડરપાસ અને ફ્લાય ઓવર બાદ હવે ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાય ઓવરના સરખેજ તરફના છેડા સુધીના પટ્ટામાં એક એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે કેન્દ્રીય […]