દિલ્હીથી વારાણસી સુધી બનશે એલિવેટેડ ટ્રેક – 320 કિમીની ઝપડે દોડશે ટ્રેન
દિલ્હીથી વારાણસી સુધી બનશે એલિવેટેડ ટ્રેક આ ટ્રેક પર 320 કિમીની ઝપડે દોડશે ટ્રેનના 13 ડિસેમ્બરથી હેલિકોપ્ટના માધ્યમથી સર્વે કરાશે દિલ્હીઃ- દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીને જોડવા માટે અક એલગથી એલિવેટેડ ટ્રેક બનાવવામાં આવશે, આ ટ્રેક પર કેટલીક જગ્યાઓ પર અંડરગ્રાઉન્ડ રેલ્વે લાઈનનું નિર્માણ પણ કરવામાં આનવાર છે, આ ટ્રેક […]