ટ્વિટર મામલે હવે એલન મસ્કે કરવો પડશે કોર્ટનો સામનો -ટ્વિટર વતી ન્યૂયોર્કની ઉચ્ચ લો ફોર્મ કરશે આ કાર્યવાહી
એલન મસ્ક સામે થશે કાયદાકીય કાર્યવાહી ટ્વિટર ખરીદવાની ડીલ રદ કરતા કોર્ટમાં જવાની વારો આવશે દિલ્ગી – એલન મ સ્કે 44 એરબ ડોલરની ટ્વિટર ખરીદીની ડિલ રદ કર્યા બાદ હવે તેમણે કોર્ટનો સામનો કરવો પડી શકે છે.ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને હવે ટ્વિટર ખરીદવાના કરારને તોડવા બદલ કોર્ટમાં લઈ જવામાં આવે તો નવાઈ […]