વાનર પર સફળ પરિક્ષણ બાદ માનવ મગજ કોમેપ્યુટર સાથે જોડવામાં આવશે
સમગ્ર વિશ્વ આજના સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે, અવનવા પ્રયોગો અને પરિક્ષણો થકી અવનવા સંશોધન થઈ રહ્યા છે ત્યારે હવે ટેસલાના સીઇઓ એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તેમણે સ્થાપના કરેલી કંપની ન્યુરાલિન્ક દ્વારા વાનરના મગજને એ રીતે વાયર્ડ કરવામાં આવ્યું છે કે તે વિડિયો ગેમ્સ પણ રમી શકે. આ કંપનીનું સાનફ્રાન્સિસ્કોમાં હેટક્વાર્ટર […]